હા મિત્રો, રાજકોટ થી દ્વારકા જાવ ફકત ૧૭૦ રૂપિયા મા.
હા મિત્રો,
આજે હું તમને રાજકોટ થી દ્વારકા જતી સૌથી સસ્તી ટ્રેન ની માહિતી આપીશ જે ટ્રેનનું નામ છે ભાવનગર ટર્મિનસ ઓખા એક્સપ્રેસ અને તેનો નંબર છે 19209,
આ ટ્રેન રાજકોટ જંકશન સવારે 6:40 વાગે રવાના થાય છે જે તમને બપોર 12:00 વાગે દ્વારકા રેલ્વે સ્ટેશન પર પહોંચાડી દેશે.
જેનું સ્લીપર કોચનું ભાડું ફક્ત 170 રૂપિયા છે અને આ ટ્રેન અઠવાડિયાના સત્યે દિવસ ચાલે છે તો મારા રાજકોટના મિત્રો હવે જલ્દીથી આ આર્ટિકલ ને શેર કરી નાખો છો. દ્વારકાધીશ ના દર્શન કરી આવો. જાય દ્વારકાધીશ.
0 Comments