બેંક ઓફ બરોડામાં 500 જગ્યા પર ભરતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 Bank of baroda માં 500 જગ્યા પર ભરતી



  • પોસ્ટ : ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)
  • ગ્યાઓ : કુલ જગ્યાઓ ૫૦૦,

                ગુજરાતમાં જગ્યાઓ ૮૦ 

  1. પગાર ધોરણ : 19,500 થી શરૂ
  • લાયકાત : ધોરણ 10 પાસ
  • વહી મર્યાદા :18 થી 26 વર્ષ

Sc, St, માટે 5 વર્ષ ને  OBC માટે 3 વર્ષની છુટ

  • ભરતી ની પ્રક્રિયા : ઓનલાઇન અરજી કરવાની 
  • તારીખ : 3/5/2025 થી 23/5/2025 સુધી
  • પરીક્ષા ફી : 600 (જનરલ, obc),

                     100 (SC, ST, PH, મહિલા)

  • પરીક્ષા પદ્ધતિ : ઓનલાઇન 

  • પરીક્ષા ભાષા : ગજરાતી, અંગ્રેજી અને હિન્દી

  • વેબસાઇટ :
  • પરીક્ષાનું માળખું :
     
વિષય :

૧. અંગ્રેજી ભાષાનું ભાષાકીય જ્ઞાન

૨. સામાન્ય જ્ઞાન

૩. ગણિત

૪. Reasoning 

 

કુલ પ્રશ્નો : દરેક વિષય મા ૨૫ પ્રશ્ન, કુલ પ્રશ્નો ૧૦૦

કુલ ગુણ: દરેક વિષય ના ૨૫ ગુણ, કુલ ગુણ ૧૦૦

સમય  : દરેક વિષય માટે 20 મિનિટ, કુલ 80 મિનિટ

દરેક વિષયમાં ઓછામાં ઓછા ગુણ (સેકશનલ) કટ ઓફ ધ્યાન માં લેવામાં આવશે.








Post a Comment

0 Comments