ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર.

 ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર -mytaazatime.com


ગુજરાત રાજ્ય દ્વારા લેવામાં આવેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ 2025 માં લેવામાં આવેલ હતી તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પણ લેવામાં આવેલી હતી.


ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમિક તથા ગુજરાત ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ આવતીકાલે તારીખ 5 5 2025 ના રોજ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ની ઓફિશ્યલી વેબસાઈટ www.gseb.org થી જોઈ શકાશે.


ગુજરાત સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ તારીખ 11 મે 2025 પહેલા સત્તાવાર જાહેર કરવાની ઘોષણા કરી હતી. ધોરણ 10 તથા ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ગુજરાત રાજ્યની ઓફિસિયલી વેબસાઈટ www.gseb.org પરથી પોતાનો બેઠક ક્રમાંક નંબર એન્ટર કરી અને ડાઉનલોડ કરી પોતાના ગુણની ચકાસણી કરી શકશે.

કઈ રીતે ધોરણ 10 નું પરિણામ ચકાસણી કરીએ ?

વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યની ઓફિસિયલી વેબસાઈટ https://www.gseb.org પરથી પોતાનો સીટ નંબર નાખી પરિણામ ની ચકાસણી કરી શકે છ.


તમે એસએમએસ દ્વારા પણ પોતાના પરિણામની ચકાસણી કરી શકો છો. SSC <space> seat number લખી 56263 પર એસએમએસ સેન્ડ કરવાનો રહેશે.


આ વિદ્યાર્થી મિત્રો તમે whatsapp નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર સેન્ડ કરવો.


ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર.


તારીખ આગામી તારીખ પાંચ મે 2025 ના રોજ ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ અખબાર યાદી દ્વારા ધોરણ 10 ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ સંસ્કૃત માધ્યમ તથા અન્ય શિક્ષણ બોર્ડ નું પરિણામ જાહેર થવાનું છે.

12 ધોરણ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર :

ફેબ્રુઆરી 2025 ના રોજ એચ.એસ.સી શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ વ્યવસાયલક્ષી સંસ્કૃત માધ્યમ તથા ગુજકેટ 2025 ની પરીક્ષા લેવાયેલી જેનું પરિણામ આવતીકાલે 10:30 વાગ્યે તેની ઓફિશેલી વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.


ધોરણ 10 માં પાસ થવા માટે કેટલા ગુણ આવશ્યક છે ?

સામાન્ય રીતે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ થવા માટે કેટલા ગુણ ની આવશ્યકતા હોય છે ? 

વિદ્યાર્થીઓને કેટલો ગ્રેડ મળ્યું તે કઈ રીતે તપાસી શકાય ?


પરિણામ ડાઉનલોડ નીચેના સ્ટેપ ફોલો કરો.


એસએસસી ધોરણ 10 રીઝલ્ટ google માં સર્ચ કરવાનું રહેશે.

ત્યારબાદ ગુજરાત રાજ્યની ઓફિસિયલી વેબસાઈટ www.gseb.org પર ક્લિક.


બાદ નીચે આપેલા બોક્સમાં તમારો સીટ નંબર અને તમારી જન્મની તારીખ એડ કરવો.


તમારા મોબાઇલની ડિસ્પ્લે પર તમારું પરિણામ દેખાશે.


તેને તમે ડાઉનલોડ કરી શકો છો.


हिंदी में :—

कक्षा 10वीं और 12वीं के परिणाम घोषित -mytaazatime.com


गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षा बोर्ड, गांधीनगर ने कक्षा 10 और 12 की परीक्षाएं फरवरी-मार्च 2025 में आयोजित कीं, और कक्षा 12 विज्ञान स्ट्रीम की परीक्षा भी आयोजित की गई।


गुजरात सरकार द्वारा कक्षा 12 सामान्य स्ट्रीम, व्यावसायिक स्ट्रीम, संस्कृत माध्यमिक और गुजरात कक्षा 10 और कक्षा 12 सामान्य स्ट्रीम के परिणाम कल, 5 मई 2025 को गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षा बोर्ड (जीएसईबी) की आधिकारिक वेबसाइट www.gseb.org पर उपलब्ध होंगे।


गुजरात सरकार ने घोषणा की है कि गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षा बोर्ड 11 मई, 2025 से पहले आधिकारिक तौर पर कक्षा 10 और कक्षा 12 के परिणाम घोषित करेगा। कक्षा 10 और कक्षा 12 के सामान्य स्ट्रीम और विज्ञान स्ट्रीम के छात्र अपनी सीट संख्या दर्ज करके और गुजरात राज्य की आधिकारिक वेबसाइट www.gseb.org से अपने परिणाम डाउनलोड करके अपने अंकों की जांच कर सकेंगे।


कक्षा 10 का परिणाम कैसे जांचें?


छात्र अपना परिणाम गुजरात राज्य की आधिकारिक वेबसाइट https://www.gseb.org पर अपनी सीट संख्या दर्ज करके देख सकते हैं।


आप अपना परिणाम एसएमएस के माध्यम से भी देख सकते हैं। आपको SSC <स्पेस> सीट नंबर लिखकर 56263 पर एसएमएस भेजना होगा।


प्रिय विद्यार्थी मित्रों, कृपया अपना सीट नंबर व्हाट्सएप नंबर 6357300971 पर भेजें।


कक्षा 10 के विद्यार्थियों के परिणाम घोषित।


कक्षा 10, कक्षा 12, सामान्य स्ट्रीम, विज्ञान स्ट्रीम, संस्कृत माध्यम और अन्य शिक्षा बोर्ड के परिणाम अगली तारीख, 5 मई, 2025 को गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षा बोर्ड समाचार पत्र के माध्यम से घोषित किए जाने वाले हैं।


आप अपना परिणाम एसएमएस के माध्यम से भी देख सकते हैं। आपको SSC <स्पेस> सीट नंबर लिखकर 56263 पर एसएमएस भेजना होगा।


प्रिय विद्यार्थी मित्रों, कृपया अपना सीट नंबर व्हाट्सएप नंबर 6357300971 पर भेजें।


कक्षा 10 के विद्यार्थियों के परिणाम घोषित।


कक्षा 10, कक्षा 12, सामान्य स्ट्रीम, विज्ञान स्ट्रीम, संस्कृत माध्यम और अन्य शिक्षा बोर्ड के परिणाम अगली तारीख, 5 मई, 2025 को गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षा बोर्ड समाचार पत्र के माध्यम से घोषित किए जाने वाले हैं।

12वीं कक्षा सामान्य स्ट्रीम का परिणाम घोषित:


एचएससी शिक्षा बोर्ड ने 25 फरवरी, 2025 को मानक 12 सामान्य स्ट्रीम, विज्ञान स्ट्रीम, व्यावसायिक संस्कृत माध्यम और जीयूजेसीईटी 2025 परीक्षाएं आयोजित की थीं, जिनके परिणाम कल सुबह 10:30 बजे अपनी आधिकारिक वेबसाइट पर घोषित किए जाएंगे।


10वीं कक्षा उत्तीर्ण करने के लिए कितने अंक आवश्यक हैं?


परीक्षा में उत्तीर्ण होने के लिए छात्रों को आमतौर पर कितने अंक की आवश्यकता होती है? 


मैं कैसे जांच सकता हूं कि छात्रों को कौन सा ग्रेड मिला है?

परिणाम डाउनलोड करने के लिए नीचे दिए गए चरणों का पालन करें।


परिणाम डाउनलोड करने के लिए नीचे दिए गए चरणों का पालन करें।


SSC कक्षा 10 का रिजल्ट गूगल पर खोजना होगा।


इसके बाद गुजरात राज्य की आधिकारिक वेबसाइट www.gseb.org पर क्लिक करें।


फिर नीचे दिए गए बॉक्स में अपनी सीट संख्या और जन्मतिथि डालें।


आपका परिणाम आपके मोबाइल डिस्प्ले

 पर दिखाई देगा।


आप इसे डाउनलोड कर सकते हैं.








Post a Comment

0 Comments