PSI લેખિત પરીક્ષા પેપર 1 ના ગુણ જાહેર

Psi લેખિત પરીક્ષા પેપર 1 ના ગુણ જાહેર કરવામાં આવેલ છે


તારીખ 13 એપ્રિલ 2025 ના રોજ લેવામાં આવેલ પીએસઆઇ પરીક્ષા લેખિત પરીક્ષા પેપર એક નું આયોજન કરવામાં આવેલું હતું. 2024-25 ના રોજ ગુજરાત પોલીસ દ્વારા ટોટલ 12472 અલગ અલગ કેટેગરીમાં ભરતી બહાર પાડવામાં આવી હતી જેમાં પીએસઆઇ, લોકરક્ષક બિન,હથિયારી લોકરક્ષક અને જેલ સિપાઈ ની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી ગત તારીખ 13 એપ્રિલ 2025 ના રોજ પી.એસ.આઇ લેખિત પરીક્ષા પેપર એક લેવામાં આવેલ હતું.


જેમાં ગુજરાત પોલીસ ભરતી દ્વારા આગળ જાન્યુઆરી ફેબ્રુઆરી 2025 ના રોજ જેટલા લોકોએ ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભરેલા હતા તેમના લોકોની ગ્રાઉન્ડની એક્ઝામ લેવામાં આવી હતી જે ઉમેદવારો એ 25 મિનિટમાં પાંચ કિલોમીટર દોડ પૂર્ણ કરી હતી તેવા લોકોને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઇ લોકરક્ષક દળ ની લેખિત પરીક્ષા માટે આગળની પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ પીએસઆઇ ના ઉમેદવારોની લેખિત પરીક્ષા પેપર એક લેવામાં આવેલ હતી જે લેખિત પરીક્ષા પેપર એકનું ગુણની ચકાસણી કરવા અહીં ક્લિક કરો.




Post a Comment

0 Comments