સુરતના જાણીતા ઉદ્યોગપતિએ ખરીદી ભારતની સૌપ્રથમ : Tesla Cybertruck

સુરતના જાણીતા ઉદ્યોગપતિએ ખરીદી ભારતની સૌપ્રથમ : Tesla cyber Truck

સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજીભાઈ ડાલીયાએ હાલમાં ટેસ્લા કંપનીની ઇલેક્ટ્રિક ટેસ્લા સાઇબર ટ્રક કાર ખરીદ્યો. આજથી થોડાક માસ પહેલા જ્યારે લવજીભાઈ અમેરિકાના ટેક્સાસ શહેરમાં ટેસ્લા શોરૂમમાં કાર બુક કરાવી હતી. ત્યારબાદ લવજીભાઈએ દુબઈના આરટીઓમાં નોંધણી કરાવવામાં આવી હતી.
લવજીભાઈ ડાલીયા કોણ છે ? 

ભાવનગર પાસે આવેલ સંજળિયા ગામના લવજીભાઈ ૧૩ વર્ષની ઉંમરે સુરત આવેલ અને હીરા પોલિશ કરવાનું કામ શરૂ કરેલ. ત્યારબાદ તેઓ હીરાનું કારખાનું સારું કરેલ અને પાવરલુમનો બીઝનેસ શરૂ કરેલ. હાલ તેઓ અવધ ગ્રુપના નામથી કન્સ્ટ્રકટ્સનો બીઝનેસ કરે છે.

લોકો લવજીભાઈને "બાદશાહ" કહીને બોલાવે છે.

લવજીભાઈ પોતાના સરળ સ્વભાવ, સામાજિક સેવાકીય કાર્ય, શિક્ષણ, જળસંચયના કર્યોથી લોકોમાં ઘણી લોકચાહના કારણે લોકો તેને બાદશાહની પદવી આપેલ છે. ૨૦૨૨ મા તેઓ પોતાની દીકરીના લગ્નમા આશરે ૩૫૦ કરોડથી વધુનો ખર્ચ કરેલ. લવજીભાઈ "બેટી બચાવો, બેટી પઢાઓ" ના અભિયાન સાથે જોડાયેલા છે.

Tesla cybertruck car ni વિશેષતા 

ટેસ્લા સાઇબરટ્રક કારની ટોપ સ્પીડ ૨૧૦/કલાક છે. જે ૩.૬ સેકન્ડેમા ૦ થી ૧૦૦ ની સ્પીડ પડકી લે છે. ટેસ્લા સાઇબર ટ્રકમા ૧૮.૫ ઇંચની ટચસ્ક્રીન તથા ૧૫ સ્પીકર સાઉન્ડ સિસ્ટમ આપેલી છે. તે સંપુર્ણ ઇલેક્ટ્રિક કાર, તેને 6 કલાક ચાર્જ કરવાથી આશરે ૪૦૦-૫૫૦ કી.મી. આસપાસ છે. તે ટેસ્લાની ફાઉન્ટેન મોડેલ છે. જેમાં મલ્ટી-ઝોને એ.સી. તથા વાયરલેસ charging આવેલ છે. તે કાર સંપૂર્ણ બુલેટ પ્રૂફ છે.  તેમણે કાર par Gopin  નામ લખાયેલ છે.  તેમાં ત્રણેય સંતાનોના નામે Goral, Piyush and Nirmit ના નામે પરથી રાખેલ છે. 


આ કાર જયારે સુરતના રોડ પર ચાલતી જોયને લોકો આશ્ચર્ય ચકિત તથા લોકો આંખો ફાડીને જોતા રહી ગયા. કારની કિંમતની વાત કરીએ તો $60000 થી $ 70000 ડૉલરની જે ભારતની કિંમત મુજબ આશરે ૫૦ લાખની થાય છે. જે bharat પહોચતા ૬૦ લાખ આશપાસ કિંમત થાય છે. હાલમાં આ કાર ભારતમા લોન્ચ થયેલ નથી. 








Post a Comment

0 Comments